। મા ।

(If your device does not support Gujarati font then click here.) ગયા વર્ષે આજ દિવસે મમ્મી જોડે થોડી વાતો કર્યા પછી બેઠો ને મા વિષે વિચારતા મનમાં આ આવ્યું તો લખી નાખ્યું પરતું એ કરતા વધારે એને ફરીથી જયારે વાચ્યું ત્યારે અનુભવ્યું.... તો રજુ છે.... કઈ પણ મુશ્કેલી હોઈ પછી મેં કોઈને માર્યું હોય, મેં માર … Continue reading । મા ।

થોર રણમાં અને કમળ કાદવમાં જ ખીલે છે.

આજનો દિવસ એટલે કે ૨૧-૦૨ સમગ્ર વિશ્વમાં માતૃભાષા દિવસ તરીકે ઉજવાય છે. આજે આ પ્રસંગે મારી શાળામાં આ જ વિષય પર લખેલો એક લેખ પ્રસ્તુત કરવો છે, જે અમારી શાળાના 'સામીપ્ય' વાર્ષિક મુખપત્રમાં રજુ થયેલો તથા મારા ભાષા શિક્ષક શ્રી ચેતન મેહતાના માર્ગદર્શન હેઠળ લખેલો. (કદાચ આજે હું આ લખું તો જરૂર આમાં થોડા-ઘણા સુધારા-વધારા કરું પણ … Continue reading થોર રણમાં અને કમળ કાદવમાં જ ખીલે છે.

પાછા આપણા ઘર તરફ!

પ્રથમ તો મેરી ક્રિસમસ! નાતાલની દરેક માનવ-બંધુઓ ને ખુબ ખુબ શુભેચ્છા. Jesus ને ભગવાન, અલ્લાહ વગેરે તરફથી જન્મદિવસની શુભકામના ને તેઓને Jesusનું બર્થ-ડે પાર્ટીમાં આમંત્રણ. આ બ્રહ્માંડને ચલાવનાર કોઈ અપાર શક્તિ છે, ને એ મુજબ આ પૃથ્વી પર જેટલા પણ ધર્મો છે એ દરેક ના પરમેશ્વરનું સ્થાન આ અપાર શક્તિઓ ના સ્ત્રોત રૂપે છે. મતલબ કે એ બધા … Continue reading પાછા આપણા ઘર તરફ!

એક્ઝામ આવૃત્તિ (બાળ દિવસ પર ખાસ)

(If your device does not support Gujarati font then click here.) આજે બાળ દિવસ. જવાહરલાલ નેહરુ ની 125મી જન્મજયંતી.આજે ખાસ બાળકોને ગમે તેવું  તથા મોટાઓને પણ એમનું  બાળપણ યાદ અપાવતું  પરીક્ષાની "કષ્ટદાયક" પળો પર મારું એક હલકું-ફૂલકું કાવ્ય રજુ કરું છું. તમારા દિમાગના દરેક પુખ્ત તર્ક ને બંધ કરીને, ઉંમર સાથે વધતી પળોજણોને બાજુ પર મૂકીને, આમ અથવા … Continue reading એક્ઝામ આવૃત્તિ (બાળ દિવસ પર ખાસ)

Live with nature, Don’t show your HUMANITY!!!

Commercialization!! Can't we travel with nature! We have changed the definition of travelling!(Not in good context). I would like to quote little para of "Devil On Wheels", which is a group of people crazy behind travelling Himalayas. Winter tourism in Ladakh is always special but lately it is rising like anything. Many senior travelers and … Continue reading Live with nature, Don’t show your HUMANITY!!!

નવા વર્ષની હાર્દિક શુભકામના

(If your device does not support Gujarati font then click here.) વિક્રમ સંવત 2071 માં આપ સૌનું સ્વાગત છે. નવા વર્ષની ખુબ ખુબ શુભકામનાઓ. આપનું આ વર્ષ હર્ષ, આનંદ, ઉલ્લાસ, પ્રગતિ, સફળતા, ને તમારી આવી જ  દરેક મનોકામનાઓ થી હર્યું-ભર્યુ રહે એવી અંત:કારણથી પ્રાર્થના. આ સિવાય આપ સમક્ષ ત્રણ નવી વાતો રજુ કરવી છે. ઇચ્છીસ કે … Continue reading નવા વર્ષની હાર્દિક શુભકામના