લોલીપોપ ખાવા તમાચો ખાધો!

(If your device does not support Gujarati font then click here.) રક્ષાબંધનના બે દિવસ બાકી હતા ને ગુજરાત ખખડ્યું. હવે રક્ષાબંધન ઉજવશે! બે પ્રકારના માણસ હોય છે. એક જેના મગજ ઉપર પોતાનો કાબુ હોય, શાંત રહી શકતો હોય, સાચો હોય અને તેથી પોતાનું ધાર્યું કરી શકે છે. બીજો આનાથી વિરુદ્ધ તરત ઉગ્ર બની જાય અને તેથી બીજાનું … Continue reading લોલીપોપ ખાવા તમાચો ખાધો!

। વિરહ ।

(If your device does not support Gujarati font then click here.) કેમ છો! આજે કોઈ ખાસ કારણ વિના મનુષ્યની લાગણીઓ નું એક સ્વરૂપ રજુ કરું છું. મારા મિત્ર સાથે ચાલુ લેક્ચરમાં લખેલી આ કવિતા અમારા માટે તો અમારી મિત્રતાને જ સંબોધે છે. બાકી તો આપના અતિ ચલિત મનનો ધન્યવાદ। O:) તું ખોવાય જશે તો શું થશે... … Continue reading । વિરહ ।

। મા ।

(If your device does not support Gujarati font then click here.) ગયા વર્ષે આજ દિવસે મમ્મી જોડે થોડી વાતો કર્યા પછી બેઠો ને મા વિષે વિચારતા મનમાં આ આવ્યું તો લખી નાખ્યું પરતું એ કરતા વધારે એને ફરીથી જયારે વાચ્યું ત્યારે અનુભવ્યું.... તો રજુ છે.... કઈ પણ મુશ્કેલી હોઈ પછી મેં કોઈને માર્યું હોય, મેં માર … Continue reading । મા ।

સ્વશક્તિકરણ

(If your device does not support Gujarati font then click here .) આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ. સઘળું વિશ્વ આજે મહિલાઓના સન્માનમાં વાતો કરશે, સમાનતાની વાતો કરશે, પરંતુ આ દિવસને અપાતું મહત્વ કદાચ બાકીના દિવસો દરમિયાન સ્ત્રીઓની અવગણના વાળા સમાજના વલણને ઉઘાડુ પાડતું જાય છે!! પુરુષ દિવસ જેવું સાંભળવા નથી મળતું!!! "આજે વુમન્સ ડે છે, ચાલ આજે તું શાંતિથી … Continue reading સ્વશક્તિકરણ

થોર રણમાં અને કમળ કાદવમાં જ ખીલે છે.

આજનો દિવસ એટલે કે ૨૧-૦૨ સમગ્ર વિશ્વમાં માતૃભાષા દિવસ તરીકે ઉજવાય છે. આજે આ પ્રસંગે મારી શાળામાં આ જ વિષય પર લખેલો એક લેખ પ્રસ્તુત કરવો છે, જે અમારી શાળાના 'સામીપ્ય' વાર્ષિક મુખપત્રમાં રજુ થયેલો તથા મારા ભાષા શિક્ષક શ્રી ચેતન મેહતાના માર્ગદર્શન હેઠળ લખેલો. (કદાચ આજે હું આ લખું તો જરૂર આમાં થોડા-ઘણા સુધારા-વધારા કરું પણ … Continue reading થોર રણમાં અને કમળ કાદવમાં જ ખીલે છે.

OK TESTED – સ્વાભિમાનની શોધ!

જય હિંદ। 66મા ગણતંત્ર દિવસની સર્વે દેશવાસીઓ ને હાર્દિક શુભેચ્છા તથા આ દિનના મૂળ હેતુને આપણે મજબૂત લોકશાહી દ્વારા આવનારા વર્ષોમાં વધુ સાર્થક બનાવશું એવી મનેચ્છા. સ્વાભિમાન પર આગળ કરેલા ઉલ્લેખ પર આજે વાત કરવી છે.( આગળનું વાચવા અહી click કરો. ) સ્વાભિમાન નો એકદમ સરળ મતલબ એટલે 'આપણું આપણાપણું હોવાનું ગર્વ'. ને આજનું કદાચ નગ્ન … Continue reading OK TESTED – સ્વાભિમાનની શોધ!

પાછા આપણા ઘર તરફ!

પ્રથમ તો મેરી ક્રિસમસ! નાતાલની દરેક માનવ-બંધુઓ ને ખુબ ખુબ શુભેચ્છા. Jesus ને ભગવાન, અલ્લાહ વગેરે તરફથી જન્મદિવસની શુભકામના ને તેઓને Jesusનું બર્થ-ડે પાર્ટીમાં આમંત્રણ. આ બ્રહ્માંડને ચલાવનાર કોઈ અપાર શક્તિ છે, ને એ મુજબ આ પૃથ્વી પર જેટલા પણ ધર્મો છે એ દરેક ના પરમેશ્વરનું સ્થાન આ અપાર શક્તિઓ ના સ્ત્રોત રૂપે છે. મતલબ કે એ બધા … Continue reading પાછા આપણા ઘર તરફ!

એક્ઝામ આવૃત્તિ (બાળ દિવસ પર ખાસ)

(If your device does not support Gujarati font then click here.) આજે બાળ દિવસ. જવાહરલાલ નેહરુ ની 125મી જન્મજયંતી.આજે ખાસ બાળકોને ગમે તેવું  તથા મોટાઓને પણ એમનું  બાળપણ યાદ અપાવતું  પરીક્ષાની "કષ્ટદાયક" પળો પર મારું એક હલકું-ફૂલકું કાવ્ય રજુ કરું છું. તમારા દિમાગના દરેક પુખ્ત તર્ક ને બંધ કરીને, ઉંમર સાથે વધતી પળોજણોને બાજુ પર મૂકીને, આમ અથવા … Continue reading એક્ઝામ આવૃત્તિ (બાળ દિવસ પર ખાસ)

Live with nature, Don’t show your HUMANITY!!!

Commercialization!! Can't we travel with nature! We have changed the definition of travelling!(Not in good context). I would like to quote little para of "Devil On Wheels", which is a group of people crazy behind travelling Himalayas. Winter tourism in Ladakh is always special but lately it is rising like anything. Many senior travelers and … Continue reading Live with nature, Don’t show your HUMANITY!!!