થોર રણમાં અને કમળ કાદવમાં જ ખીલે છે.

આજનો દિવસ એટલે કે ૨૧-૦૨ સમગ્ર વિશ્વમાં માતૃભાષા દિવસ તરીકે ઉજવાય છે. આજે આ પ્રસંગે મારી શાળામાં આ જ વિષય પર લખેલો એક લેખ પ્રસ્તુત કરવો છે, જે અમારી શાળાના ‘સામીપ્ય’ વાર્ષિક મુખપત્રમાં રજુ થયેલો તથા મારા ભાષા શિક્ષક શ્રી ચેતન મેહતાના માર્ગદર્શન હેઠળ લખેલો. (કદાચ આજે હું આ લખું તો જરૂર આમાં થોડા-ઘણા સુધારા-વધારા કરું પણ ભાવાર્થ તો મારો આજે પણ એ જ છે અને તેથી લેખ મૂળ સ્વરૂપે જ રજુ કરું છું.)

???????????????????????????????

(પ્રથમ બે ફકરાનું લખાણ સો ટકા પ્રાસંગિક છે અને તેનો ગુઢાર્થ સમજવો.)

One thought on “થોર રણમાં અને કમળ કાદવમાં જ ખીલે છે.

Leave a comment